રાજકોટ: અલોહા સેન્ટર દ્વારા રાજકોટ ખાતે 17મી નેશનલ લેવલની બેટલ ઓફ બ્રેઈન  સ્પર્ધાના અંતર્ગત  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯ કલાકે કાલાવાડા રોડ પર રત્નવિલાસ  પેલેસ ખાતે આયોજીત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1100 વિદ્યાર્થીઓ  થી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે દાખલાઓ તથા પ્રશ્નોની સંખ્યા ૭૦ હતી. જ્યારે પ્રિ મેટ લેવલ-૧ કેટેગરી બી અને મેટ લેવલ ૧ કેટેગરી બી માં ૧૨૦ દાખલા હતા.

સાથેજ વિદ્યાર્થીઓ માટે દરેક પેપરનો સમય ૬ મિનિટનો જ હતો. આ સહિત ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ સાથે જુના સ્ટુડન્ટની  કોન્વોકેશન સેરેમોની નું પણ આયોજન થયું હતું જેમાં 300 વિદ્યાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત થયા હતા વિદ્યાર્થી તથા પેરેન્ટ્સ સહીત ટોટલ 3500થી વાંધો સંખ્યામાં ભાગ લીધો હતો.


Previous articleSky Innovations and Services, devoted to sharing inspirational stories, presents the narratives of five exceptional individuals who are making significant contributions with their remarkable skills in their respective domains
Next articleKashiyana Foundation organize 7th Foundation Day at India International Center, Delhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here